કાર્યક્રમો

વર્ષ દરમ્યાન થતા કાર્યક્રમો


 • 1) કારતક સુદ પુનમ (દેવદિવાળી) અન્નકૂટ દર્શન
 • 2) 12 કલાક આનંદ ના ગરબા ની ધૂમ
 • 3) ફાગણ સુદ પૂનમ - (હોળી) હોળી ઉત્સવ
 • 4) ચૈત્ર સુદ આઠમ - (નવચંડી હવન) (ભવાઈ)
 • 5) ચૈત્ર સુદ નોમ (રામનવમી ) રામનવમી ની ઉજવણી
 • 6) અષાઢ સુદ બીજ (રથયાત્રા) ટ્રક પ્રસાદ વિતરણ
 • 7) અષાઢ સુદ પૂનમ (વારાહી પ્રાગટ્ય મહોત્સવ , પાલખી દર્શન )
 • 8) શ્રાવણ માસ નિમિતે (દર સોમવારે મહાપુજા તથા સાવ લાખ બિલિપત્ર અભિષેક)
 • 9) આસો સુદ આઠમ (જન્માષ્ટમી) ભજન સંધ્યા (ઉજવણી)
 • 10) ભાદરવા માસ નિમિતે રામદેવપીર પીર ના તેડા
 • 11) આસો સુદ એકમ થી આસો સુદ પૂનમ :- મહાઆરતી ગરબા તથા ઘી ની મૂર્તિ ના દર્શન (સમય સવારે 7:00 કલાકે થી 12: 00)(સાંજે 4:00 થી 12:00)
 • 12)આસો સુદ આથમ થી આસો સુદ ચૌદસ :- શ્રી વારાહી માતાજી ની પ્રાચીન મંડાવી ના દર્શન (સમય સાંજે 7:00 કલાકે થી રાત્રી ના 1:00 કલાકે )

© 2020 - All Rights Reserved | Developed by Codenxt Web Technologies