શ્રી વારાહી માતા
હોમ
ઇતિહાસ
ગેલેરી
કાર્યક્રમો
ડોનેશન
શ્રી માઁ વારાહી વંદના
કોનટેક્ટ
Open Menu
હોમ
ઇતિહાસ
ગેલેરી
કાર્યક્રમો
ડોનેશન
શ્રી માઁ વારાહી વંદના
કોનટેક્ટ
કાર્યક્રમો
હોમ
કાર્યક્રમો
વર્ષ દરમ્યાન થતા કાર્યક્રમો
1) કારતક સુદ પુનમ (દેવદિવાળી) અન્નકૂટ દર્શન
2) 12 કલાક આનંદ ના ગરબા ની ધૂમ
3) ફાગણ સુદ પૂનમ - (હોળી) હોળી ઉત્સવ
4) ચૈત્ર સુદ આઠમ - (નવચંડી હવન) (ભવાઈ)
5) ચૈત્ર સુદ નોમ (રામનવમી ) રામનવમી ની ઉજવણી
6) અષાઢ સુદ બીજ (રથયાત્રા) ટ્રક પ્રસાદ વિતરણ
7) અષાઢ સુદ પૂનમ (વારાહી પ્રાગટ્ય મહોત્સવ , પાલખી દર્શન )
8) શ્રાવણ માસ નિમિતે (દર સોમવારે મહાપુજા તથા સાવ લાખ બિલિપત્ર અભિષેક)
9) આસો સુદ આઠમ (જન્માષ્ટમી) ભજન સંધ્યા (ઉજવણી)
10) ભાદરવા માસ નિમિતે રામદેવપીર પીર ના તેડા
11) આસો સુદ એકમ થી આસો સુદ પૂનમ :- મહાઆરતી ગરબા તથા ઘી ની મૂર્તિ ના દર્શન (સમય સવારે 7:00 કલાકે થી 12: 00)(સાંજે 4:00 થી 12:00)
12)આસો સુદ આથમ થી આસો સુદ ચૌદસ :- શ્રી વારાહી માતાજી ની પ્રાચીન મંડાવી ના દર્શન (સમય સાંજે 7:00 કલાકે થી રાત્રી ના 1:00 કલાકે )
© 2020
- All Rights Reserved | Developed by Codenxt Web Technologies
Home
History
Gallary
Donation
Contact